અયૂબ 17:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 હવે કોલ આપો, અને મારા જામીન તમે જ થાઓ; મને કોણ તાળી આપશે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 હે ઈશ્વર, હવે તો તમે જ મારા જામીન બનો; કારણ, તમારા વિના બીજું કોણ મારો જામીન થવા તૈયાર થશે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે? Faic an caibideilપવિત્ર બાઈબલ3 “દેવ, મને બતાવો કે તમે ખરેખર મને આધાર આપો છો. બીજુ કોઇ મને આધાર નહિ આપે. Faic an caibideil |