Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 16:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેં મને કરમાવી નાખ્યો છે, એ જ [મારી વિરુદ્ધ] સાક્ષી છે. અને મારી દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને મારે મોઢે ચઢીને સાક્ષી પૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તમે મારી ધરપકડ કરી છે તે જ મારી વિરુદ્ધની સાક્ષી છે. મારી રોગિષ્ટ દશા જ મારા અપરાધનો પુરાવો ગણાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તમે મને કરમાવી નાખ્યો છે, તે જ મારી વિરુદ્ધ સાક્ષી છે; અને મારા શરીરની દુર્બળતા મારી વિરુદ્ધ ઊઠીને સાક્ષી પૂરે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હે દેવ! તમે મને કેવો હાડપિંજર જેવો બનાવી દીધો છે! લોકો એને મારાં પાપોનું પરિણામ માને છે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 16:8
10 Iomraidhean Croise  

તમે મારી વિરુદ્ધ નવા નવા સાક્ષીઓ લાવો છો, અને મારા ઉપર તમારો રોષ વધારો છો; મારી સામે [દુ:ખોની] ફોજ પર ફોજ આવે છે.


શોકથી મારી આંખો ઝાંખી થઈ છે, અને મારા બધા અવયવો આભાસરૂપ થયા છે.


મારામાં હાડકાં અને ચામડી સિવાય બીજું કંઈ રહ્યું નથી. હું માંડમાંડ બચ્યો છું.


તેનું માંસ ગળાઈને અદશ્ય થાય છે, અને તેનાં હાડકાં દેખાતાં નહોતાં, પણ હવે તેના હાડકાં ઉપસી આવેલા દેખાય છે.


તેમણે તેઓની માગણી પ્રમાણે તેમને આપ્યું; પણ તેઓને આત્મિક નુકસાન થયું.


મારાં ઘૂંટણ લાંઘણથી લથડિયાં ખાય છે. અને મારું માંસ પુષ્ટિ વિના ઘટી ગયું છે.


તે માટે સૈન્યોના પ્રભુ યહોવા તેના બળવાનોમાં નિર્બળતા લાવશે; અને તેના વૈભવમાં અગ્નિની જવાળા જેવી જ્વાળા પ્રગટાવશે.


પૃથ્વીને છેડેથી આપણે, ‘ન્યાયીઓનો મહિમા [થાઓ] , ’ એવાં ગીત સાંભળ્યાં છે. પણ મેં કહ્યું, હું સુકાઈ જાઉં છું, હું સુકાઈ જાઉં છું, મને અફસોસ! ઠગનાર ઠગે છે; ઠગનાર ઠગાઈ કરીને ઠગે છે.


અને જેને ડાઘ, કરચલી કે એવું કંઈ ન હોય, પણ તે પવિત્ર તથા નિર્દોષ હોય, એવી મંડળી તરીકે પોતાની આગળ મહિમાવંતી રજૂ કરે.


અહીંથી હું ભરપૂરપણે, નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યા છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે, ને સર્વસમર્થે મને વિપત્તિમાં મૂકી છે, તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છે?”


Lean sinn:

Sanasan


Sanasan