અયૂબ 15:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 શું, તું આદિ પુરુષ છે? કે પર્વતોની અગાઉ તારો જન્મ થયો હતો? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 શું તું માનવજાતનો આદિપુરુષ છે?* શું ઈશ્વરે પર્વતો રચ્યા તે પહેલાં તું જન્મ્યો હતો? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 શું તું આદિ પુરુષ છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો? Faic an caibideilપવિત્ર બાઈબલ7 “તું જ પહેલવહેલો જન્મ્યો છે એમ તું માને છે? શું પર્વતો ઉત્પન્ન થયા તે પહેલાં તું જન્મ્યો હતો? Faic an caibideil |