અયૂબ 15:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 હા, તું [ઈશ્વરના] ભયનો પણ ત્યાગ કરે છે, અને ઈશ્વરભક્તિને અટકાવે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 પરંતુ તું તો ઈશ્વરપરાયણતાને દાબી દે છે, અને ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવને અવરોધે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હા, તું ઈશ્વરના ભયનો પણ ત્યાગ કરે છે. તથા તું ઈશ્વરભક્તિને અટકાવે છે, Faic an caibideilપવિત્ર બાઈબલ4 અયૂબ, જો તારી પાસે તારા પોતાના રસ્તા હોત તો કોઇએ પણ દેવને માન આપ્યું કે ઉપાસના કરી ન હોત. Faic an caibideil |