Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 15:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવાં ભાષણો વડે વિવાદ કરે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 શું તે વાહિયાત વાતો વડે વિવાદ કરે? અને હિતકારક ન હોય એવા શબ્દો વડે બચાવ કરે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 શું તે નિરર્થક વાત વડે કે, હિત ન કરી શકે એવા ભાષણ વડે દલીલ કરે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તને એવું લાગે છે કે શાણો માણસ નકામા શબ્દો અને અર્થ વગરની વાતોથી દલીલ કરશે?

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 15:3
9 Iomraidhean Croise  

“શું કોઈ જ્ઞાની પુરુષ ઠાલી દલીલ કરે, અને પોતાનું પેટ પૂર્વના પવનથી ભરે?


હા, તું [ઈશ્વરના] ભયનો પણ ત્યાગ કરે છે, અને ઈશ્વરભક્તિને અટકાવે છે.


તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય કે, જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.


Lean sinn:

Sanasan


Sanasan