અયૂબ 13:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તમારો હાથ મારા પરથી દૂર ખેંચી લો; અને તમારા ભયથી મને ન ગભરાવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તમારો હાથ મારા ઉપરથી દૂર કરો, અને તમારા આતંકથી મને થથરાવો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તમારો હાથ મારા પરથી ખેંચી લો, અને તમારા ભયથી મને ન ગભરાવો. Faic an caibideilપવિત્ર બાઈબલ21 મને સજા કરવાનું બંધ કરો અને મને ડરાવવાનું બંધ કરો! Faic an caibideil |