અયૂબ 13:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તમે જે જાણી છો, તે હું પણ જાણું છું; હું તમારાથી કંઈ કાચો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તમે જાણો છો તે હું પણ જાણું છું. હું તમારાથી કંઈ ઊતરતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તમે જે બધું જાણો છો તે હું પણ જાણું છું; તમારાથી હું કંઈ કાચો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તમે જે બધુ જાણો છો તે હું પણ જાણું છુ. તમે જેવા હોશિયાર છો તેવો જ હું છું. Faic an caibideil |