Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 13:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 જો તમે ગુપ્ત રીતે આંખની શરમ રાખતા હશો, તો તે નિશ્ચે તમને ઠપકો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ભલેને તમે ગુપ્તમાં પક્ષપાત દાખવતા હો તો ય તે તમને સખત ઠપકો આપશે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તમે જો ગુપ્ત રીતે કોઈ વ્યકિતનો પક્ષ રાખો, તો ઈશ્વર તમને ઠપકો આપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તમે જાણો છો કે જો તમે ન્યાયાલયમાં કોઇ વ્યકિતનો પક્ષ ફકત તે મહત્વપૂર્ણ વ્યકિત છે તે માટે લો છો તો દેવ તમને ધિક્કારશે.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 13:10
8 Iomraidhean Croise  

માટે યહોવાનો ડર રાખીને, સંભાળીને કામ કરજો; કેમ કે આપણા ઈશ્વર યહોવાને આન્યાય કે આંખની શરમ કે લાંચ લેવી પસંદ નથી.”


શું તમે તેમનો વગવસીલો રાખશો? શું તમે ઈશ્વરના પક્ષમાં બોલશો?


હું કોઈ માણસનો પક્ષ કરું, એવી આશા કૃપા કરીને રાખશો નહિ; અને હું કોઈ માણસને ખુશામતના ખિતાબો આપીશ નહિ.


તે સરદારોની શરમ નથી રાખતા, અને ગરીબ કરતાં ધનવાનને વધારે નથી ગણતા, તેઓ સર્વ તેમના હાથનાં કૃત્યો છે.


તમે ક્યાં સુધી ગેરઈનસાફ કરશો, અને દુષ્ટોનું મોં રાખશો? (સેલાહ)


પણ જો તમે પક્ષપાત કરો છો, તો પાપ કરો છો. અને [નિયમનું] ઉલ્‍લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો.


Lean sinn:

Sanasan


Sanasan