અયૂબ 11:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “શું ઝાઝા શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? અને શું બહુબોલો માણસ ન્યાયી ઠરે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 “આ બકવાટનો ઉત્તર નહિ અપાય? શું જીભાજોડી કરનાર નેક ઠરશે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “શું વધારે શબ્દોનો ઉત્તર આપવો ન જોઈએ? શું વધારે બોલતો માણસ ન્યાયી ઠરે? Faic an caibideilપવિત્ર બાઈબલ2 “આટલા બધા શબ્દો નિરૂત્તર રહેશે? જો કોઇ માણસ બહુ બોલે તો તે તેને સાચો ઠરાવશે? Faic an caibideil |