અયૂબ 11:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 જો તું તારું મન સીધું રાખે, અને તેમની ભણી તારા હાથ લાંબા કરે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 જો તારી શાન ઠેકાણે આવે, અને તારા હાથ તેમના પ્રતિ પ્રાર્થનામાં પ્રસરે; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ જો તું તારું મન સીધું રાખે અને ઈશ્વર તરફ તારા હાથ લાંબા કરે; Faic an caibideilપવિત્ર બાઈબલ13 પણ તારે તારા હૃદયને માત્ર દેવની સેવા કરવા માટે જ તૈયાર કરવું જોઇએ અને તેની પ્રાર્થના કરવા તારે તારા હાથ તેની ભણી ઉપર કરવા જોઇએ. Faic an caibideil |