Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 10:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરે ઊંચકી જાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 જાણે કે હું કદી હયાત હતો જ નહિ એ રીતે ગર્ભસ્થાનમાંથી સીધો કબરસ્તાનમાં લઈ જવાયો હોત.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 હું હતો ન હતો થઈ ગયો હોત; ગર્ભમાંથી સીધો તેઓ મને કબરમાં ઊંચકી જાત.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હું ઇચ્છું છું કે હું ક્યારેય જીવ્યો ન હોત! હું ઈચ્છું છું કે હું મારી માતાના ગર્ભમાંથી સીધો કબરમાં લઇજવાયો હોત.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 10:19
7 Iomraidhean Croise  

તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત.


શું મારા દિવસો થોડા જ નથી? તો બસ કરો, અને મને રહેચા દો કે, હું થોડો આરામ ભોગવી લઉં.


કેમ કે અંધકાર [મારા પર આવ્યા] ને લીધે, ઘોર અંધકારે મારું મોં ઢાંકી દીધું.


હું ગર્ભસ્‍થાનમાં જ કેમ મર્યો નહિ? મેં જનમતાં જ કેમ પ્રાણ ન છોડયો?


અથવા ગુપ્ત ગર્ભપાતની જેમ, તથા જે બાળકોએ કદી અજવાળું ન જોયું હોય, તેમની જેમ હું હયાતીમાં ન હોત.


ગોકળગાય જે પીગળતી પીગળતી ચાલે છે તેના જેવા, અથવા જેણે સૂર્ય જોયો નથી, એવા સ્ત્રીને અધૂરે ગએલા ગર્ભ [જેવા તેઓ થાઓ].


કેમ કે ગર્ભસ્થાનમાંથી મારા નીકળતાંની વારમાં તેણે મને મારી નાખ્યો નહિ! એ પ્રમાણે થાત તો મારી મા મારી કબર થાત, ને તેનું ગર્ભસ્થાન સદા ગરોદર રહ્યું હોત.


Lean sinn:

Sanasan


Sanasan