અયૂબ 10:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તો તમે શા માટે મને ગર્ભમાંથી બહાર લાવ્યા છો? ત્યાં જ મેં પ્રાણ છોડયો હોત, અને કોઈએ મને જોયો ન હોત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 હે ઈશ્વર, તો પછી શા માટે તમે મને ગર્ભસ્થાનમાંથી બહાર લાવ્યા? કોઈની નજર પડે તે પહેલાં જ હું મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર લાવ્યા? ત્યાંજ હું મૃત્યુ પામ્યો હોત અને કોઈએ કદી મને જોયો ન હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તો પછી તમે મને શા માટે ગર્ભમાંથી બહાર કાઢયો? એના કરતાં તો હું મૃત્યુ પામ્યો હોત, કોઇએ મને જોયો સુદ્ધાં ન હોત તો એ કેવું સારું થાત! Faic an caibideil |