Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




અયૂબ 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 એક સંદેશિયાએ આવીને અયૂબને કહ્યું, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની નજીક ચરતાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 ત્યારે એક સંદેશકે યોબ પાસે આવીને કહ્યું: “બળદો ખેતર ખેડતા હતા અને ગધેડાં બાજુમાં ચરતાં હતાં,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 એક સંદેશાવાહકે આવીને અયૂબને કહ્યું કે, “બળદો હળે જોતરેલા હતા અને ગધેડાં તેઓની પાસે ચરતાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 એક સંદેશવાહક આવ્યો અને અયૂબને જણાવ્યુ, “તમારા બળદો ખેતર ખેડતા હતા અને પાસે ગધેડા ચરતાં હતા.

Faic an caibideil Dèan lethbhreac




અયૂબ 1:14
6 Iomraidhean Croise  

અને એક સંદેશવાહકે દાઉદ પાસે આવીને કહ્યું, “ઇઝરાયલના માણસોનાં હ્રદય આબ્શાલોમની તરફ છે.”


એક દિવસે તેના પુત્રો તથા તેની પુત્રીઓ તેમના મોટા ભાઈના ઘરમાં ખાતાં તથા દ્રાક્ષારસ પીતાં હતાં, તે વખતે,


એટલામાં શબાઈમ લોકો હુમલો કરીને તે બધાંને લઈ ગયા. તેઓએ ચાકરોને તરવારથી કાપી નખ્યા છે, અને ફકત હું એકલો જ તમને ખબર આપવાને બચી ગયો છું.”


શું તું જંગલી બળદને અછોડાથી બાંધીને [ખેતરના] ચાસમાં ચલાવી શકે છે? કે શું તે તારી મરજી પ્રમાણે [ચાલીને] ખીણનાં ખેતરો ખેડશે?


તેનું નગર ચારે તરફથી જીતી લેવાયું છે ને તેના ઘાટોને કબજે કરવામાં આવ્યા છે. સરકટોને અગ્નિથી બાળી નાખ્યાં છે, ને લડવૈયાઓ ભયભીત થયા છે,


અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ [શત્રુના] હાથમાં ગયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan