Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યોહાન 21:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે, “પ્રભુ, એ માણસનું શું થશે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેને જોઈને પિતરે ઈસુને પૂછયું, “પ્રભુ, એનું શું થશે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ત્યારે પિતરે તેને જોઈને ઈસુને પૂછ્યું કે, ‘પ્રભુ, એ માણસનું શું થશે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જ્યારે પિતરે આ શિષ્યને તેની પાછળ જોયો. તેણે ઈસુને પૂછયું, “પ્રભુ, તેના વિષે શું છે?”

Faic an caibideil Dèan lethbhreac




યોહાન 21:21
5 Iomraidhean Croise  

ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતા હતા, અને જેણે જમતી વેળાએ ઈસુની છાતી પર અઢેલીને પૂછયું હતું, “પ્રભુ, જે તમને પરસ્વાધીન કરશે તે કોણ છે?” તે [શિષ્ય] ને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો.


ઈસુ તેને કહે છે, “હું [પાછો] આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઇચ્છા હોય, તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ.”


Lean sinn:

Sanasan


Sanasan