યોહાન 19:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 એ માટે તેઓએ યહૂદીઓના [પાસ્ખાની] તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યા. કેમ કે તે કબર પાસે હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 યહૂદી વિશ્રામવારના અગાઉનો એ દિવસ હતો અને કબર પાસે હતી, અને તેથી તેમણે ઈસુને ત્યાં કબરમાં મૂક્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તે કબર પાસે હતી અને તે દિવસ યહૂદીઓના પાસ્ખાની તૈયારીનો હતો માટે ઈસુને ત્યાં જ દફનાવવામાં આવ્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ42 તે માણસોએ ઈસુને તે કબરમાં મૂક્યો. કારણ કે તે નજીક હતી, અને યહૂદિઓ તેઓના સાબ્બાથ દિવસના આરંભની તૈયારી કરતા હતા. Faic an caibideil |