Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 યહોવા તરફથી જે વચન યર્મિયાની પાસે આવ્યું તે એ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 પ્રભુ તરફથી યર્મિયાને આ સંદેશો મળ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી યહોવાહ તરફથી જે વચન યર્મિયા પાસે આવ્યું તે એ કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી યહોવાએ યર્મિયાને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 7:1
5 Iomraidhean Croise  

અને યહોવાનું એવું વચન તેની પાસે આવ્યું,


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું,


યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમના ચોથા વર્ષમાં, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના પહેલા વર્ષમાં, યહૂદિયાના સર્વ લોકો વિષે જે વચન યર્મિયાની પાસે આવ્યું;


લોકો તેમને નકારેલું રૂપું કહેશે, કેમ કે યહોવાએ તેમને નકાર્યા છે.”


“યહોવાના મંદિરના દરવાજા તરફ ઊભો રહે, ને ત્યાં આ વચન પોકારીને કહે, હે યહૂદિયાના સર્વ લોકો, જે યહોવાને ભજવાને અર્થે આ દરવાજામાં પેસો છો, તે તમે યહોવાનું વચન સાંભળો.


Lean sinn:

Sanasan


Sanasan