યર્મિયા 52:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 ચારે બાજુ પર છન્નું દાડમ હતાં; અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં દાડમ એકંદર સો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 દરેક સ્તંભના નકશીકામમાં સો દાડમો વર્તુળાકારે ગોઠવેલા હતા; એમાંનાં છન્નું દાડમો નીચેથી જોઈ શક્તાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 ચારેબાજુ છન્નું દાડમ હતાં. અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં એકંદરે સો દાડમ હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ23 દરેક સ્તંભ પર સો દાડમ હતા, પણ તેમાંથી છન્નું જ નજરે જોઇ શકાતા હતાં. Faic an caibideil |