યર્મિયા 5:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તોપણ તે સમયમાં હું તમારો સંપૂર્ણ નાશ કરીશ નહિ, એવું યહોવા કહે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.18 તેમ છતાં એ દિવસોમાં હું મારા લોકનો સંપૂર્ણ નાશ કરીશ નહિ. આ હું પ્રભુ બોલું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 યહોવાહ કહે છે કે, તેમ છતાં એ દિવસોમાં હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. Faic an caibideilપવિત્ર બાઈબલ18 તેમ છતાં એ દિવસોમાં પણ-આ હું યહોવા બોલું છું- “હું તમારો સંપૂર્ણ નાશ નહિ કરું. Faic an caibideil |