યર્મિયા 42:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પણ જો તમે કહેશો, ‘અમે આ દેશમાં રહીશું નહિ.’ અથવા તમારા ઈશ્વર યહોવાનું વચન અમાન્ય કરીને કહેશો, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પણ પ્રભુની વાણીને આધીન થવાનો ઈનકાર કરીને તમે એમ કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પણ જો તમે કહેશો કે, “અમે આ દેશમાં રહીશું નહિ’ અથવા તમારા ઈશ્વર યહોવાહની વાણી અમાન્ય કરશો, Faic an caibideilપવિત્ર બાઈબલ13 ‘પરંતુ જો તમે યહૂદિયામાં બાકી રહેલા લોકો, એમ કહેવાનુ ચાલુ રાખશો, કે ના, અમે આ શહેરમાં નહિ રહીએ, તો તમે તમારા દેવ યહોવાની આજ્ઞાનું ઉલ્લંધન કરશો.’ Faic an caibideil |