Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 41:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજે દિવસે એ વાતની કોઈને ખબર પડયા પહેલાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ગદાલ્યાની હત્યા પછી બીજે દિવસે હજુ કોઈને તે વિષે જાણ થઈ ન હતી તે દરમ્યાન

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ગદાલ્યાને મારી નાખ્યા પછી બીજા દિવસે, આ વાતની કોઈને ખબર પડે તે પહેલાં,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 બીજા દિવસે, આ વાતની કોઇને ખબર પડે તે પહેલાં,

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 41:4
4 Iomraidhean Croise  

જે યહૂદીઓ ગદાલ્યાની સાથે મિસ્પામાં હતા તેઓ સર્વને તથા ત્યાં જે ખાલદી લડવૈયા મળી આવ્યા, તેઓને ઇશ્માએલે મારી નાખ્યા.


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


દાઉદે અમુક અમુક કર્યું, ને તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તે બધો વખત તે એમ જ કરતો આવ્યો છે, એવું રખેને કોઈ તેમના વિષે કહે, માટે ગાથમાં લાવવા માટે તે પુરુષ કે સ્‍ત્રી કોઈને પણ જીવતું રહેવા દેતો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan