યર્મિયા 40:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પણ અહીકામના પુત્ર ગદાલ્યાએ કારેઆના પુત્ર યોહાનાનને કહ્યું, “તું આ કામ કરીશ નહિ; કેમ કે તું ઇશ્માએલ વિષે ખોટું બોલે છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને ઉત્તર આપ્યો, “તું એ પ્રમાણે કરીશ નહિ. ઇશ્માએલ વિષેની તારી વાત ખોટી છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પરંતુ અહિકામના દીકરા ગદાલ્યાએ કારેઆના દીકરા યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે કરીશ નહિ, કેમ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 પરંતુ અહીકામના પુત્ર ગદાલ્યાએ યોહાનાનને કહ્યું, “તું આ પ્રમાણે ના કરીશ, હું તને આમ કરવા માટે મનાઇ ફરમાવું છું, કારણ કે ઇશ્માએલ વિષે તું જૂઠું બોલે છે.” Faic an caibideil |