યર્મિયા 38:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઈને ખબર ન પડે, તો તને મારી નાખવામાં આવશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.24 ત્યારે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “તું કોઈને પણ આ સંદેશાની જાણ થવા દઈશ નહિ; તો જ તને મારી નાખવામાં આવશે નહિ.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનો કોઈને કહીશ નહિ જેથી તું મરણ ન પામે. Faic an caibideilપવિત્ર બાઈબલ24 એટલે સિદકિયાએ યર્મિયાને કહ્યું, “આ વચનોની કોઇને ખબર ન પડે, નહિ તો તારું આવી જ બન્યું જાણજે. Faic an caibideil |