યર્મિયા 37:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6-7 ત્યારે સંદેશવાહક યર્મિયાને પ્રભુનો આવો સંદેશ મળ્યો; તેમણે કહ્યું: “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ કહે છે કે યહૂદિયાના રાજા સિદકિયાએ મને પૂછપરછ કરવા તારી પાસે માણસો મોકલ્યા છે; તો એમને મારે આ પ્રમાણે કહેવાનું છે: ઇજિપ્તનું લશ્કર તમને મદદે આવવા નીકળી ચૂકયું છે, પણ તે ઇજિપ્ત પાછું જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 પછી યહોવાહનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ6 પછી યહોવાનું વચન યર્મિયા પ્રબોધકની પાસે આ પ્રમાણે આવ્યું: Faic an caibideil |