યર્મિયા 36:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓએ બારુખને પૂછયું, “તેં યર્મિયાના મુખનાં બોલેલાં આ સર્વ વચન કેવી રીતે લખ્યાં તે અમને કહે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 પછી તેમણે બારૂખને પૂછયું, “મહેરબાની કરી અમને કહે કે તેં આ બધા સંદેશાઓ કેવી રીતે લખ્યા? શું યર્મિયાએ તને આ બધું લખાવ્યું?” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 પછી તેઓએ બારુખને પૂછ્યું કે, અમને જણાવ કે, તે યર્મિયાના મુખમાંથી બોલેલા આ સર્વ વચન કેવી રીતે લખ્યા?” Faic an caibideilપવિત્ર બાઈબલ17 પરંતુ પહેલા તું અમને જણાવ કે, આ સંદેશાઓ તારી પાસે કેવી રીતે આવ્યા: “શું યર્મિયાએ પોતે આ સંદેશાઓ તને લખાવ્યા હતા?” Faic an caibideil |