Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 35:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને રહેવા માટે ઘરો બાંધશો નહિ; તેમ જ તમારી પાસે દ્રાક્ષાવાડી, ખેતર કે બી કંઈ ન હોય, ’ તે બધી બાબત વિષે અમે તેનું કહ્યું માનતા આવ્યા છીએ;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9-10 અમે રહેવા માટે ઘર બાંધ્યાં નથી, પણ તંબૂઓમાં જ વાસ કરતા આવ્યા છીએ. અમે કોઈ દ્રાક્ષવાડી કે અનાજનાં ખેતર ધરાવતા નથી. અમારા પૂર્વજ યોનાદાબે આપેલી આજ્ઞાઓ સંપૂર્ણપણે પાળતા આવ્યા છીએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 અને રહેવા ઘરો બાંધશો નહિ કે તમારી પાસે દ્રાક્ષવાડી, ખેતરો કે, બી કંઈ ન હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 અમે ઘરો બાંધ્યા નથી કે નથી રાખ્યા પોતાનાં ખેતરો કે નથી કરી અમે અનાજની વાવણી.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 35:9
5 Iomraidhean Croise  

એલિશાએ એને કહ્યું, “પેલો માણસ પોતાના રથમાંથી ઊતરીને તને મળવા પાછો આવ્યો, ત્યારે મારું હ્રદય શું [તારી સાથે] આવ્યું નહોતુ? શું રૂપું લેવાનો, અને વસ્ત્ર, જૈતવાડીઓ, દ્રાક્ષાવડીઓ, ઘેટાં, બળદ, દાસો તથા દાસીઓ લેવાનો આ વખત છે?


ન્યાયીની પાસે જે કંઈ થોડું છે, તે ઘણા દુષ્ટોની પુષ્કળ દોલત કરતાં શ્રેષ્ઠ છે.


વળી તમારે ઘર પણ ન બાંધવું, બી વ વાવવું, દ્રાક્ષાવાડી ન રોપવી, ને કંઈ પણ રાખવું નહિ; પણ તમારે તમારા જીવનપર્યંત તંબુઓમાં રહેવું. જેથી જ્યાં તમે પરદેશી છો, તે દેશમાં તમારું દીર્ઘાયુષ્ય થાય.’


વળી તું અમને દૂધમધની રેલછેલવાળા દેશમાં નથી લાવ્યો; અને તેં અમને ખેતરોનો તથા દ્રાક્ષાવાડીઓનો વારસો નથી આપ્યો શું તું આ માણસોની આંખો ફોડી નાખીશ? અમે ત્યાં આવનાર નથી.”


પણ સંતો સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે.


Lean sinn:

Sanasan


Sanasan