યર્મિયા 35:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પૂર્વજે જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પણ આ લોકોએ મારું સાંભળ્યું નથી.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 રેખાબના પુત્ર યોનાદાબે તેના વંશજોને આપેલી આજ્ઞાનું તેમણે પાલન કર્યું છે, પણ આ લોકોએ મારી વાણી સાંભળી નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 રેખાબના દીકરા યોનાદાબના દીકરાઓએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ16 રેખાબના પુત્ર યોનાદાબના પુત્રોએ પોતાના પિતૃઓએ જે આજ્ઞા તેઓને આપી, તે માની લીધી છે, પરંતુ આ લોકોએ મારું સાંભળ્યું નથીં.” Faic an caibideil |