યર્મિયા 33:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી યહોવાનું વચન યર્મિયાની પાસે આ પ્રમાણે આવ્યું: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23-24 પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો, “લોકો જે કહે છે તે તેં ધ્યાનમાં લીધું? તેઓ કહે છે, ‘પ્રભુએ પોતે પસંદ કરેલાં બે કુળ-રાજ્યો, એટલે યહૂદિયા અને ઇઝરાયલનો ત્યાગ કર્યો છે.’ તો શું તેઓ મારી પ્રજાનો તિરસ્કાર કરે છે અને તેને પ્રજા તરીકે પણ ગણતા નથી? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 વળી યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું કે, Faic an caibideilપવિત્ર બાઈબલ23 યહોવાએ યર્મિયા સાથે ફરીથી વાત કરી અને કહ્યું, Faic an caibideil |