Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 32:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 [તે પછી] યર્મિયાએ કહ્યું, “યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6-7 પછી પ્રભુનો આવો સંદેશ મને યર્મિયાને મળ્યો: તારા કાકા શાલ્લુમનો પુત્ર હનામએલ તારી પાસે આવીને અનાથોથમાંનું તેનું ખેતર ખરીદવા તને વિનંતી કરશે. કારણ, તું તેનો નિકટનો સગો છે અને એ ખેતર ખરીદવાનો તારો હક્ક છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યર્મિયાએ કહ્યું, યહોવાહનું વચન આ પ્રમાણે મારી પાસે આવ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી યહોવાનો આ સંદેશો યર્મિયા પાસે આવ્યો:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 32:6
3 Iomraidhean Croise  

અરાવ્નાહે પૂછ્યું, “મારા મુરબ્બી રાજા પોતાના સેવક પાસે કેમ આવ્યા છે?” દાઉદે કહ્યું, “લોકોમાંથી મરકી બંધ થાય, માટે યહોવાને અર્થે વેદી બાંધવા માટે તારી પાસેથી આ ખળી વેચાતી લેવા હું આવ્યો છું”


અને તે સિદકિયાને બાબિલ લઈ જશે, ને હું તેની મુલાકાત લઈશ ત્યાં સુધી તે ત્યાં રહેશે, એવું યહોવા કહે છે; તમે ખાલદીઓની સાથે લડશો, તોપણ તમે ફતેહ નહિ પામશો [એવું ભવિષ્ય તું શા માટે કહે છે] ?”


જો તારા કાકા શાલૂમનો પુત્ર હનામેલ તારી પાસે આવીને કહેશે, ‘મારું જે ખેતર અનાથોથમાં છે તે તું તારે માટે વેચાતું લે; કેમ કે મૂલ્ય આપીને છોડાવવાનો, ને તે ખેતર ખરીદ કરવાનો હક તારો છે.’


Lean sinn:

Sanasan


Sanasan