યર્મિયા 31:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 ત્યારે હું જાગ્યો, ને જોયું; અને મારી ઊંઘ મને મીઠી લાગી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 એના સુખદ સ્વપ્નથી હું સફાળો જાગી ઊઠયો અને જોવા લાગ્યો, મારી એ ઊંઘ મીઠી હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ત્યારબાદ હું જાગ્યો અને મેં જોયું તો મારી ઊંઘ મને મીઠી લાગી. Faic an caibideilપવિત્ર બાઈબલ26 ત્યારબાદ યર્મિયા જાગ્યો, તેણે કહ્યું, “આ ઊંઘ મને મીઠી લાગી.” Faic an caibideil |