Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 30:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 જે વચનો યહોવા ઇઝરાયલ તથા યહૂદિયા વિષે બોલ્યા, તે આ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 ઇઝરાયલ અને યહૂદિયાના લોકોને પ્રભુ કહે છે:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 જે વચનો યહોવાહ ઇઝરાયલ અને યહૂદિયાના લોક વિષે કહે છે તે આ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 ઇસ્રાએલ અને યહૂદિયાના લોકોને યહોવા કહે છે:

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 30:4
2 Iomraidhean Croise  

કેમ કે યહોવા કહે છે, જો, એવો સમય આવે છે કે, જ્યારે હું મારા લોકોનો એટલે ઇઝરાયલ તથા યહૂદિયા નો બંદીવાસ ફેરવી નાખીશ; અને જે દેશ મેં તેઓના પૂર્વજોને આપ્યો હતો તેમાં હું તેઓને પાછા લાવીશ, ને તે તેઓનું વતન થશે, એમ યહોવા કહે છે.”


“યહોવા કહે છે કે, [તમે કહો છો કે,] ‘અમે કંપારી આવે એવો અવાજ સાંભળ્યો છે, તે તો શાંતિનો નહિ, પણ ભયનો [અવાજ] છે.’


Lean sinn:

Sanasan


Sanasan