યર્મિયા 29:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકના સાંભળતાં વાંચી સંભળાવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.29 પણ સફાન્યા યજ્ઞકારે આ પત્ર યર્મિયાને વાંચી સંભળાવ્યો! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 સફાન્યા યાજકે આ પત્ર યર્મિયા પ્રબોધકને વાંચી સંભળાવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ29 યાજક સફાન્યા તે પત્ર લઇને યર્મિયા પાસે આવ્યો અને તેને તે વાંચી સંભળાવ્યો. Faic an caibideil |