યર્મિયા 29:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 પરંતુ જે રાજા દાવિદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે, તથા જે લોકો આ નગરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી, તે સર્વ વિષે યહોવા કહે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પણ દાવિદના રાજ્યાસન પર બિરાજનાર રાજા અને આ નગરમાં વસતા બધા લોકો એટલે કે તમારી સાથે દેશનિકાલ નહિ કરાયેલા તમારા જાતભાઈઓ વિષે પ્રભુનો સંદેશ સાંભળો.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે રાજા દાઉદના રાજ્યાસન પર બેઠેલો છે તેના વિષે તથા જે આ શહેરમાં રહે છે, એટલે તમારા જે ભાઈઓ તમારી સાથે બંદીવાસમાં આવ્યા નથી તે સર્વ વિષે યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 દાઉદની ગાદી પર બેસનાર રાજાને વિષે અને આ શહેરમાં વસતાં સૌ લોકો વિષે, તમારા જે દેશબંધુઓ તમારી સાથે દેશવટે નહોતા આવ્યા તેમને વિષે સૈન્યોનો દેવ યહોવાએ આ પ્રમાણે કહેલું છે: Faic an caibideil |