યર્મિયા 25:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 યહોવાના ભારે કોપને લીધે શાંતિના વાડા ખાલી થયા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 યહોવાહના ભારે રોષને કારણે તેઓના શાંત નિવાસો ખંડેર થયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ37 તેમના ભયંકર રોષને કારણે તેમના શાંત નિવાસો ખંડેર થઇ રહ્યા છે. Faic an caibideil |