યર્મિયા 23:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 પણ યહોવાની ઈશ્વરવાણી, એવું જો તમે બોલશો; તો ‘યહોવા કહે છે, જો કે ‘યહોવાની’ ઈશ્વરવાણી, આ પ્રમાણે તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે તોપણ તમે ‘યહોવાની’ ઈશ્વરવાણી, એવું કહેતા જાઓ છો! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.38 પરંતુ જો તેઓ ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ વાપરે તો તેમને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: “મેં તમને ‘પ્રભુનો બોજ’ એ શબ્દ પ્રયોગ વાપરવાની મના કરી હતી છતાં તમે ‘પ્રભુનો બોજ’ એ શબ્દપ્રયોગ કર્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પણ યહોવાહની વાણી એમ તમે જો બોલશો તો યહોવાહ કહે છે કે; યહોવાહની ઈશ્વરવાણી ‘એમ તમારે બોલવું નહિ, એમ મેં તમને કહ્યું છે. છતાં “તમે યહોવાહની ઈશ્વરવાણી એવું કહેતા જાઓ છો,’ Faic an caibideilપવિત્ર બાઈબલ38 મેં તમને આ શબ્દો નહિ વાપરવા માટે ચેતવણી આપી છે છતાં જો તમે યર્મિયાને પૂછો છો, ‘યહોવા તરફથી આજે શું બોજ છે? Faic an caibideil |