યર્મિયા 23:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 યહોવા કહે છે, “શું હું ફકત પાસેનો ઈશ્વર છું, ને દૂરનો ઈશ્વર નથી? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પ્રભુ કહે છે, “હું માત્ર એક જ સ્થાનમાં સીમિત એવો ઈશ્વર નથી; હું તો સર્વવ્યાપી ઈશ્વર છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 યહોવાહ કહે છે કે શું હું કેવળ પાસેનો ઈશ્વર છું અને દૂરનો ઈશ્વર નથી? Faic an caibideilપવિત્ર બાઈબલ23 “શું હું એ દેવ છું કે જે દૂરના સ્થળે રહે છે? અથવા શું હું એ દેવ છું જે પોતાના લોકોની નજીક રહે છે? Faic an caibideil |