યર્મિયા 21:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાનું વચન સાંભળો: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 પ્રભુએ મને દાવિદના રાજવંશ એટલે યહૂદિયાના રાજ્યર્ક્તાઓ માટે આ સંદેશ પ્રગટ કરવાનું કહ્યું: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો. Faic an caibideilપવિત્ર બાઈબલ11 “વળી યહૂદિયાના રાજા દાઉદના વંશજને યહોવા કહે છે: ‘ધ્યાનથી સાંભળ! Faic an caibideil |