યર્મિયા 20:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 કેમ કે ગર્ભસ્થાનમાંથી મારા નીકળતાંની વારમાં તેણે મને મારી નાખ્યો નહિ! એ પ્રમાણે થાત તો મારી મા મારી કબર થાત, ને તેનું ગર્ભસ્થાન સદા ગરોદર રહ્યું હોત. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 કારણ, તેણે મને જનમતાં પહેલાં જ મારી નાખ્યો નહિ; ત્યારે તો મારી જનેતાનું ઉદર મારી કબર થાત, અને તેનું ગર્ભસ્થાન હમેશાં ગર્ભવંત રહ્યું હોત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 કેમ કે, ગર્ભસ્થાનમાંથી જ મને બહાર આવતાની ઘડીએ જ તેણે મને મારી ન નાખ્યો, એમ થાત તો, મારી માતા જ મારી કબર બની હોત, તેનું ગર્ભસ્થાન સદાને માટે રહ્યું હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ17 કારણ કે, તેણે મને ગર્ભમાં જ મારી ન નાખ્યો, તો મારી માતા જ મારી કબર બની હોત, તેનું ઉદર સદા માટે મોટું રહ્યું હોત. Faic an caibideil |