યર્મિયા 20:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જે દિવસે હું જન્મ્યો, તે શાપિત થાઓ! જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ! Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 મારો જન્મદિન શાપિત થાઓ! મારી માતાએ મને જન્મ આપ્યો તે દિવસ ભૂલાઈ જાઓ! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જે દિવસે હું જન્મ્યો તે દિવસ શાપિત થાઓ. જે દિવસે મારી માએ મને જન્મ આપ્યો તે દિવસ આશીર્વાદિત ન થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ14 તેમ છતાં મારા જન્મનો દિવસ શાપિત થાઓ! Faic an caibideil |