યર્મિયા 16:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 ખાવા-પીવાને અર્થે તું જમણવારના ઘરમાં તેઓની સાથે બેસવા જઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એ જ પ્રમાણે મિજબાની થતી હોય એ ઘરમાં પણ પ્રવેશ કરીશ નહિ, અને લોકો સાથે બેસી મહેફિલમાં ભાગ લઈશ નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 ખાવાપીવાને અર્થે જમણવારના ઘરમાં તું તેઓની સાથે બેસી જઈશ નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 “જે ઘરમાં ખાવાપીવાની ઉજાણી ચાલતી હોય ત્યાં જઇને ખાવાપીવા બેસી જઇશ નહિં. Faic an caibideil |