યર્મિયા 16:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 કેમ કે આ સ્થળે જન્મેલાં દીકરા તથા દીકરીઓ વિષે, તથા તેમને જન્મ આપનાર તેમનાં માબાપો વિષે યહોવા કહે છે કે, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 કારણ, આ સ્થળે જન્મેલાં બાળકો અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે આ જગ્યાએ જન્મેલા દીકરા દીકરીઓ વિષે અને તેઓને જન્મ આપનાર માતાપિતા વિષે યહોવાહ કહે છે કે, Faic an caibideilપવિત્ર બાઈબલ3 કારણ, આ જગ્યાએ જન્મેલા બાળકો વિષે અને તેમને જન્મ આપનાર માતાપિતા વિષે હું કહું છું કે, Faic an caibideil |