Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 વળી યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ફરીથી પ્રભુનો સંદેશ મને મળ્યો;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યહોવાહનું વચન આ મુજબ મારી પાસે આવ્યું અને કહ્યું કે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બીજા એક પ્રસંગે મને યહોવાની વાણી સંભળાઇ;

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:1
5 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા આમોનના પુત્ર યોશિયાના સમયમાં, એટલે તેની કારકિર્દીને તેરમે વર્ષે, યહોવાનું વચન એની પાસે આવ્યું.


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું:


વળી દુષ્ટોના હાથમાંથી હું તને છોડાવીશ, ને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”


“તું સ્ત્રી પરણીશ નહિ, ને આ સ્થળે તને દીકરા કે દીકરીઓ થાય નહિ.


યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું,


Lean sinn:

Sanasan


Sanasan