યર્મિયા 1:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યહોવાએ મને કહ્યું, “ઉત્તર તરફથી દેશના સર્વ રહેવાસીઓ પર વિપત્તિ આવી પડશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પ્રભુએ મને કહ્યું, “ઉત્તર તરફથી આ દેશના સર્વ રહેવાસીઓ પર વિનાશ આવી પડશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહોવાહે મને કહ્યું કે, “ઉત્તરમાંથી દેશના રહેવાસીઓ પર આફત ઊતરશે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 યહોવાએ કહ્યું, “ઉત્તરમાંથી જ આ દેશનાં સૌ વાસીઓ પર આફત ઉતરશે. Faic an caibideil |