ન્યાયાધીશો 9:52 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)52 અબીમેલેખ કિલ્લા આગળ આવીને તેની સામે લડ્યો, અને તેને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની છેક નજીક આવ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.52 અબિમેલેખે એ બુરજ પર હુમલો કર્યો અને બુરજને આગ લગાડવા તે તેના બારણા નજીક ગયો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201952 અબીમેલેખે કિલ્લા આગળ આવીને તેની સામે લડાઈ કરી અને આગ લગાડવા માટે કિલ્લાના બારણાની નજીક આવ્યો. Faic an caibideilપવિત્ર બાઈબલ52 અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો. ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો. Faic an caibideil |