ન્યાયાધીશો 9:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના મામાઓએ શખેમના સર્વ માણસોના કાનમાં તેના સંબંધી એ સર્વ વાતો કહી. તેથી તેઓનાં હ્રદયોનું વલણ અબીમેલેખ તરફ થયું; કેમ કે તેઓએ કહ્યું, “તે આપણો ભાઈ છે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેની માતાના સંબંધીઓએ શખેમના માણસોને એ વિષે વાત કરી, અને શખેમના માણસોએ અબિમેલેખને અનુસરવાનું વલણ દાખવ્યું, કારણ, તે તેમનો સગો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેના મામાઓએ શખેમના સર્વ આગેવાનોને એ વાતો કહી અને તેઓ અબીમેલેખનું પાલન કરવાને સંમત થયા, માટે તેઓએ કહ્યું કે, “તે આપણો ભાણેજ છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.” Faic an caibideil |