ન્યાયાધીશો 9:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર, ’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તેથી વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘તું આવીને અમારો રાજા બન.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 વૃક્ષોએ દ્રાક્ષવેલાને કહ્યું, ‘આવીને અમારા પર રાજ કર.’ Faic an caibideilપવિત્ર બાઈબલ12 “પછી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું, ‘તો તું આવ અને અમાંરો રાજા થા.’ Faic an caibideil |