Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન, તથા તેની સાથેના સર્વ લોકોએ મળસકે ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. અને મોરે પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં મિદ્યાનીઓએ છાવણી કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 એક દિવસે યરૂબ્બઆલ, એટલે ગિદિયોન તથા તેના માણસો વહેલી સવારે ઊઠયા અને હારોદના ઝરા પાસે છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વત પાસે તેમની ઉત્તર તરફ ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 ત્યારે યરુબાલ, એટલે ગિદિયોન તથા તેની સાથેના સર્વ લોકોએ સવારે વહેલા ઊઠીને હારોદના ઝરાની પાસે છાવણી કરી. મિદ્યાનીઓની છાવણી મોરેહ પર્વતની પાસે તેઓની ઉત્તર તરફની ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 યરૂબ્બઆલ એટલે કે ગિદિયોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઊઠયા અને તેમણે હારોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી ઈસ્રાએલીઓની ઉત્તરે મોરેહ પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:1
14 Iomraidhean Croise  

અને ઇબ્રામ તે દેશમાં થઈને શખેમની સીમમાં મોરેના એલોન ઝાડ સુધી ગયો. તે વખતે કનાનીઓ તે દેશમાં રહેતા હતા.


અને ઇબ્રાહિમ મોટી સવારે ઊઠયો, ને ગધેડા પર જીન બાંધ્યું, ને પોતાના જુવાનોમાંથી બેને તથા પોતાના દિકરા ઇસહાકને પોતાની સાથે લીધા; અને તેણે દહનીયાર્પણને માટે લાકડાં‍ ચીર્યાં, ને તે ઊઠયો, ને ઈશ્વરે તેને જે જગા બતાવી હતી ત્યાં ગયો.


શામ્‍મા હરોદી, અલીકા હરોદી;


જેમ મિદ્યાનને [તમે કર્યું] , અને જેમ કીશોનના નાળા પાસે સીસરા તથા યાબીનને તમે કર્યું, તેમ તેઓને કરો.


જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.


શું તેઓ યર્દનની પેલી બાજુ પશ્ચિમ દિશાના રસ્તાની પાછળ, ગિલ્ગાલની સામેના અરાબામાં રહેનારા કનાનીઓના દેશમાં, મોરેના એલોનવૃક્ષની પાસે નથી?


અને યહોશુઆ વહેલી સવારે ઊઠ્યો, ને તે તથા સર્વ ઇઝરાયલી લોકો શિટ્ટિમમાંથી નીકળ્યા ને યર્દન આગળ આવ્યા. અને તેઓ પેલે પાર ઊતર્યા તે પહેલાં તેઓએ ત્યાં છાવણી કરી.


અને સવારે યહોશુઆ વહેલો ઊઠ્યો, અને યાજકોએ યહોવાનો કોશ ઊંચકી લીધો.


તે માટે તે દિવસે તેણે તે [દીકરા] નું નામ યરુબાલ પાડીને કહ્યું, “બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે.”


ત્યારે સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. અને પેલે પાર જઈને તેઓએ યિઝેલની ખીણમાં છાવણી કરી.


તો તે રાત્રે ઈશ્વરે તેમ કર્યું; કેમ કે એકલું ઊન કોરું રહ્યું હતું, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ હતું.


પછી યોઆશનો દીકરો યરુબાલ જઈને પોતાના ઘરમાં રહ્યો.


એથી યહોવાએ યરુબાલ, બદાન, યિફતા, ને શમુએલને મોકલીને ચારે તરફના તમારા શત્રુઓના હાથમાંથી તમને છોડાવ્યા; અને તમે સલામતીમાં રહ્યા.


હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યો એફેક આગળ એકત્ર કર્યાં. અને યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે ઇઝરાયલીઓએ છાવણી નાખી.


Lean sinn:

Sanasan


Sanasan