ન્યાયાધીશો 6:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનના પાકનો નાશ કરતા, ને ઇઝરાયલ પાસે અન્ન, ઘેટું, બળદ, કે ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 તેઓ દેશમાં પડાવ નાખતા અને દક્ષિણમાં છેક ગાઝાના વિસ્તાર સુધી પાકનો નાશ કરતા. તેઓ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં બધું લઈ જતા અને ઇઝરાયલીઓના જીવનનિર્વાહ માટે કશું બાકી રાખતા નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેઓ તેઓની સામે છાવણી કરીને છેક ગાઝા સુધી જમીનની ઉપજનો નાશ કરતા. તેઓ ઇઝરાયલમાં અન્ન, ઘેટું, બળદ અથવા ગધેડું એવું કંઈ પણ રહેવા દેતા નહિ. Faic an caibideilપવિત્ર બાઈબલ4 તેઓ છેક ગાઝા સુધીના પ્રદેશમાં પડાવ નાખીને ત્યાં નિવાસ કરતા, તેઓ ત્યાં રહેતા અને લોકોના પાક અને કાપણીનો નાશ કરતા. તેઓ ઈસ્રાએલીઓ માંટે કશું જ ખાવાનું રહેવા દેતા નહિ, નહિ ઘેટું, નહિ બકરી, નહિ બળદ કે નહિ ગધેડું. Faic an caibideil |