ન્યાયાધીશો 5:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 ઇઝરાયલમાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં મા જેવી ઊભી થઈ, ત્યાં સુધી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 હે દબોરા, તારો ઉદય થયો તે પહેલાં, તું ઇઝરાયલની માતા સમી જાહેર થઈ તે પહેલાં ઇઝરાયલનાં નગરો ઉજ્જડ પડયાં હતાં. એ ખાલીખમ ઊભાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇઝરાયલનાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં માતા જેવી ઊભી થઈ, ત્યાં સુધી. Faic an caibideilપવિત્ર બાઈબલ7 “ઓ દબોરાહ, તું ઈસ્રાએલની માંતા સમી પ્રગટી ત્યાં સુધી ઈસ્રાએલનાં બધાં ગામડાંઓ બિલકુલ ઉજજડ-નિર્જન હતાં. ત્યાં ફકત મોટા નગરો હતાં. Faic an caibideil |