ન્યાયાધીશો 5:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાલીચા પર બેસનારા, તથા માર્ગોમાં પગે ચાલનારા, તમે [તેનાં] ગુણગાન કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 સફેદ ગધેડા પર સવારી કરનારાઓ, સવારી કરતાં કિંમતી જીન પર બેસનારાઓ, તેમ જ હમેશાં પગપાળા જ ચાલનારાઓ, તમે સૌ એ વિજયની વાતો કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે જેઓ ઊજળા ગધેડાઓ પર સવારી કરનારા, કિંમતી ગાદલાઓ પર બેસનારા તથા માર્ગોમાં પગે ચાલનારાં, તમે તેનાં ગુણગાન ગાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ10 “અરે, ઓ શ્વેત ગર્દભો પર સવારી કરનારાઓ, કિંમતી ગાલીચા પર બેસનારાઓ, પગપાળા પંથ કાપનારાઓ, Faic an caibideil |