ન્યાયાધીશો 21:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓએ કહ્યું, “ઇઝરાયલમાંથી એક કુળ નષ્ટ ન થાય, માટે બચેલા બિન્યામીનીઓને માટે વારસો જોઈએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ તો ન જ થવું જોઈએ. બિન્યામીનના કુળનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આપણે કોઈ રસ્તો કાઢવો જોઈએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓએ કહ્યું, “બિન્યામીનના બચાવને માટે વારસો જોઈએ, જેથી ઇઝરાયલમાંથી એક કુળ નાબૂદ ન થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ17 તેઓ માંટે પત્નીઓ લાવવાનો કોઈક રસ્તો હોવો જોઈએ. ઈસ્રાએલી બિન્યામીનીઓનો વંશવેલો તો ચાલુ રાખવો જોઈએ. Faic an caibideil |